આધ્યાત્મ નાં માર્ગ પર ચાલતા ચાલતા પ્રશ્ન થાય કે શું ??કરવું કોની વાત
માનવી ?? કયો ગુરુ સાચો ?? કઈ બૂક સારી ??? ત્યારે છેલ્લો આશ્રય એ છે કે
બહાર પ્રશ્નનું સમાધાન શોધવા કરતા અંદર ઉતરી ખુદ ને જ પુછતા રહો......કે
હું કોણ છું ?? હું કોણ છું ??? અને અંદર થી અસ્તિત્વ
નો જવાબ આવશે।...દ્વાર ખુલ્લી જશે....સમાધાન અંદર જ છે......
મહાન રમણ મહર્ષિ પણ હમેશા લોકો ને આ વાત પર જ મનન કરવાનું કહેતા।.....
નો જવાબ આવશે।...દ્વાર ખુલ્લી જશે....સમાધાન અંદર જ છે......
મહાન રમણ મહર્ષિ પણ હમેશા લોકો ને આ વાત પર જ મનન કરવાનું કહેતા।.....
No comments:
Post a Comment