21 October, 2016

ચાલો ખુશીઓ વહેંચીએ


       " ચાલો ખુશીઓ વહેંચીએ આ દિવાળીએ"

આપનું નાનું યોગદાન કોઈનાં ચેહરા પર સ્મિત લાવી શકે છે.

અમે લોકો એ દિવાળી અને નવા વર્ષે એક અભિયાન ચલાવવાના છીએ.  મિત્રો સહકાર આપો એવી સૌને વિનંતી.

આપ આપની કંઈ પણ વસ્તુઓ, કે રોકડ ફંડ અમને પહોંચાડો અને અમે તે જરૂરતમંદ લોકો સુધી પહોંચાડીશું.

ફંડ માટે એકાઉન્ટ નંબર માટે  અને આ અભિયાનમાં અમારી સાથે જોડાવા માટે મેસેજ કરવો.

લોકો પોતાના શહેર કે વિસ્તારમાં સ્વયંસેવકની ભૂમિકા પણ ભજવી શકે છે.

SHARE THIS IMAGE MAXIMUM .....

1 comment:

  1. Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/Hs249d3ArmIHelRKMBQB1A

    ઘરનાં દરવાજા પર ઘોડાની " નાળ " લગાવાથી સફળતા નથી મળતી સાહેબ .......
    સફળતા મેળવવા તો આપણાં પગ નીચે ઘોડાની " નાળ " લગાવી પડે અને રાત દિવસ લક્ષ પાછળ દોડવું પડે ત્યારે સફળતા મળે સાહેબ .
    અંધ વિશ્વાસ ભગાવો....
    આત્મ વિશ્વાસ જગાવો...

    opalthoughts11.blogspot.com

    ReplyDelete