Casteism દ્વારા દરેક જાતિનું એક અલગ ઓળખ ચાલુ રહે એક અલગ Culture જીવતું રહે એ વાત એક દમ સાચી. તો જ વિવિધતામાં એકતા દેખાય. પણ આગળ જતા લોકો Cast નામ પર માત્ર અલગ જ રહેતા ફરે, પોતાની જ મહાનતા ગણાવતા ફરે, અને ધીરે ધીરે અલગ અલગ Cast એક બીજાની દુશ્મન બનવા માંડે ત્યારે આ Cast સિસ્ટમ સામે વાંધો આવે.
સ્વામી વિવેકાનંદ નું આવું જ કહેવું હતું કે અલગ અલગ Cast પણ રહે અને પરસ્પર સદભાવના રહે તો આ શ્રેષ્ઠ સમાજ બને. પણ પછી હું ઉંચો, તું નીચો, Inter Cast Marriage નાં જ જોઈએ. લગ્ન તો ખાલી આપણી Cast માં જ...ત્યારે પછી સમાજમા ભેદ ભાવ સર્જાવા માંડે.
તો આપનો પ્રયાસ એવો હોવો જોઈએ કે કોઈને Cast પુછાવી જ શા માટે ? “ જાતી
નાં પૂછીએ સાધુ કી પૂછ લીજીયે જ્ઞાન. શું એકવીસમી સદીમાં આપણે હજુ ૧૮મિ
સદીની Mentality થી જીવવાનું ?
અહી વાત છે Liberal બનવાની. સર્વનાં સન્માન ની, જ્ઞાતિ એક સમૂહ છે. આ સમૂહ સાથે ચાલી પ્રગતિ કરે છે, લોકોને મદદ કરે છે, પોતે પણ આગળ આવે ને બીજા ને પણ લાવે, એના અલગ રીત રીવાજો બને તો કઈ વાંધો નથી પણ એ રીવાજો બંધન નાં હોવા જોઈએ કે અમારું જ સાચું ને બાકી બધા ખોટા. લોકો બીજી જ્ઞાતિ વાળાને પણ મહત્વ આપે, ભ્રાતૃભાવ.
યા તો Cast પર પૂર્ણ વિરામ મુકવો જોઈએ યા તો બીજાની સ્વતંત્રતા ની સ્વીકારવી જોઈએ. અને રૂઢીવાદી નાં બની રહેતા ખુલ્લા મન થી વિચારવું જોઈએ. જ્ઞાતિવાદનું અક્કાડપણ છોડીએ. દરેક વર્ગ પોતાની શક્તિ પ્રમાણે સમાજ માં પોતાનું પ્રદાન કરે જ છે. તો રૂઢીવાદને અલવિદા કહેવા ચાલો મળીને એક નવા સમાજ તરફ પ્રયાણ કરીએ.
Join Our Un-Cast Group to reform society and make India United
( આ વિચારો મારા અંગત છે. આ બાબતે સલાહ સૂચન હંમેશા આવકાર્ય છે. )
-વિવેક ટાંક

Yes sir mind blowing. ..
ReplyDeleteMaru kevu 6 k badha e bharatiy banvu joi e ...
And sir mare pn join thvu che aa group ma.
ReplyDelete