29 December, 2016

સાપુતારા - ગુજરાતનું મીની મસૂરી

સાપુતારા એના તમામ રંગોમાં અદભુત સ્થળ છે. હું તો એને ગુજરાતનું મીની મસૂરી જ કહું. એક ગુજરાતીએ આ સ્થળની એક વાર અચૂક મુલાકાત લેવી જ જોઈએ. ડાંગ જિલ્લામાં પ્રકૃતિ છલકાય છે, તમે ખોબો ખોબે કુદરતને પી શકો.......આ સ્થળ પર સમય સ્થગિત થઇ જાય છે. તમને ખબર જ નાં પડે કે કેટલા વાગ્યા છે...? દર વખતે એક જ સમય લાગે....એવું જ લાગે કે તમે વાદળોની દુનિયામાં છો....સવાર, બપોર, સાંજ....એ જ ધૂંવા ધૂંવા વાતાવરણ અને ઉપરથી વરસાદ એટલે પૂછવું જ શું.........










No comments:

Post a Comment